GUJARATI WHATSAPP STATUS

GUJARATI WHATSAPP STATUS

 

Hello friend

Here is GUJARATI WHATSAPP STATUS ,New GUJARATI WHATSAPP STATUS ,Latest GUJARATI WHATSAPP STATUS ,GUJARATI WHATSAPP STATUS 2017.

share with your friends on facebook,whatsapp.

 

 

 

 

1)

? દોસ્ત તારી ગેરહાજરી એટલે ”ફીલ” .. અને તારી હાજરી એટલે ”મહેફિલ” ? …! ?

 

2)

જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , ” જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! !

 

3)

 

” સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી ”

 

4)

 

 

?? ” જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. ” ??

 

5)

 

” લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ…નથી આવડતી !!! ”

 

6)

?? ” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ” ??

 

7)

” સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે, અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો.. ”

 

8)

? માવતર ની ‘ Life ‘ નીકળી જાય છે.., દિકરા ની ‘ Life ‘ બનાવા મા અને દિકરો Status રાખે ” My Wife is My Life ” ?

9)

” અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો, પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા એને.. ”

10)

? હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે…!! ?

 

You may also like...